BOB FD Interest Rates 2024 : જાણો બેંક ઓફ બરોડામાં FD પર કેટલું વ્યાજ મળે છે : વાંચો સંપૂર્ણ માહિતી

WhatsApp Join
Telegram Join

BOB FD Interest Rates 2024 : બેંક ઓફ બરોડા એટલે કે BOI બેંકમાં હમણાં ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે , રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં વધારાથી દેશની વિવિધ બેંક માં ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો થયો છે.

BOB FD Interest Rates 2024

ઘણા લોકો બેંક ઓફ બરોડા એટલે કે BOI માં પોતાના પગારમાંથી બચાવેલ પૈસા રોકવાનું વિચારી રહ્યા છે તેમને માટે ખુશી ના સમાચાર આવી ગયા છે કેમ કે હમણાં 27 ડિસેમ્બર 2023 ના રોજ વ્યાજ દર માં ફેરફાર કરવામાં આવીયો છે તો આજે આ આર્ટિકલ માં નવા ની માહિતી મેળવીશું,

આ પણ વાંચો- : જાણો SBI બેંકમાં FD પર કેટલું વ્યાજ મળે છે : જુઓ નવા વ્યાજ દર

BOB બેંકમાં 1 વર્ષમાં 6.80 ટકા વ્યાજ મળશે

BOB એ હવે 1 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર ઘટાડીને 6.85 ટકા કર્યો છે. અને સિનિયર સીટીઝન ને એક વર્ષ માં 7.35 નો વ્યાજ દર નક્કી કર્યો છે BOB ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 7,028રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ ₹1,07,028 ને રૂપિયા મળશે. આ જ FD તમે સળંગ પાંચ વર્ષ માટે કરો છો તો તમને કુલ ₹40,439 વ્યાજ મળશે એટલે તમને પાકતી મુદત પર કુલ ₹1,40,439 રૂપિયા મળશે.

બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ

Baroda Tiranga Plus Deposit Scheme  જો તમે બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ હેઠળ જો તમે 399 દિવસ પૈસા રોકો તો તમને 7.15 ટકા વ્યાજ દર મળશે .સિનિયર સીટીઝન ને એક વર્ષ માં 7.65 નો વ્યાજ દર નક્કી કર્યો છે

આ પણ વાંચો- : નમો લક્ષ્મી યોજના 2024 , રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને માટે ખાસ યોજના

BOB બેંકમાં 3 વર્ષમાં 6.50 ટકા વ્યાજ મળશે

BOB એ 3 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર માં વધારો કરીને 6.50 ટકા કર્યા છે. BOB કેલ્ક્યુલેટર મુજબ, આ સમયગાળા દરમિયાન તમને ત્રણ વર્ષની FD પર વ્યાજના રૂપમાં 38,042 રૂપિયા મળશે. આ રીતે, ત્રણ વર્ષ પછી, તમારી રકમ વધીને 1,38,042 રૂપિયા થઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ Disclaimer  : : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અમે બેંક ઓફ બરોડા ની વેબસાઈટ પરથી લીધેલ છે, રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

Leave a Comment