GSRTC Bus Tracking : બસનો સમય અને ટિકિટ બુક કરો ઘરે બૈઠા

WhatsApp Join
Telegram Join

GSRTC Bus Tracking : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ પૂરી પાડતી પેસેન્જર પરિવહન સંસ્થા છે. તેના 16 વિભાગો, 129 ડેપો, 226 બસ સ્ટેશન અને 8000 થી વધુ બસો છે.

GSRTC Bus Tracking

GSRTC એપ્લિકેશન ગ્રાહગુજરાત રાજ્યના ના લોકો ને મુસાફરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને વિવિધ બસોના ટાઈમ ટેબલ અને અન્ય માહિતી શોધવામાં ખુબ જ ઉપયોગી છે, માટે આ એપ્લિકેશન GSRTC ગ્રાહકો માટે સરળ રીતે વાપરી શકો છો

GSRTC બસ ટ્રેકિંગ

મિત્રો આપણે એક સ્થળે થી બીજા સ્થળે મુસાફરી કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે જે સ્થળે જવાના છે એનું અંતર અને જવાનો સમય ની ગણતરી કરતા હોઈએ છે . આ એપ માં પણ તમને તમારું ડેસ્ટિનેશન સ્થળ નાખી ને ગણતરી કરી શકો છો.

GSRTC App Features

આ એપ માં બસ નું સમયપત્રક , બસ પાસ , બસ ટ્રેકિંગ , તમારી ટિકિટ ની સ્થિતિ , નજીક નું બસ સ્ટેશન અને બસ ભાડેથી જેવી ફેસિલિટી આ એપ માં ઘરે બૈઠા મેળવી શકો છો.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને GSRTC Application 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment