મહાશિવરાત્રી કઈ તારીખે છે ? જાણો શુભ મુહૂર્ત અને મહાશિવરાત્રિ મહત્વ

WhatsApp Join
Telegram Join

મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી મોટો દિવસ છે, આજે આ આર્ટિકલ માં શુભમુહૂર્ત અને મહાશિવરાત્રિ મહત્વની તમામ માહિતી મેળવીશું.

મહાશિવરાત્રી કઈ તારીખે છે ?

આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે 2024 ના રોજ છે. આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે, આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ સમયે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે.

મહાશિવરાત્રી ના દિવસે પંચાંગ અનુસાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચે, રાત્રે 09:57 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 09 માર્ચે સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો : અનંત-રાધિકાના પ્રી-વેડિંગમ મહેમાનોની યાદી, જુઓ કોણ કોણ આવશે

મહાશિવરાત્રિ નું મહત્વ

મહાશિવરાત્રીનું મહત્વ એવું છે આ દિવસે મહાદેવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કષ્ચો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

Leave a Comment