Namo Saraswati Yojana 2024 : નમો સરસ્વતી યોજના 2024, કુલ 25 હજારની સહાય મળશે

WhatsApp Join
Telegram Join

Namo Saraswati Yojana 2024 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરી ના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ગુજરાત ની વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને માટેની એક નવી યોજના જાહેર કરવામાં આવી, જેનું નામ નમો સરસ્વતી યોજના 2024.

Namo Saraswati Yojana 2024

યોજનાનું નામનમો સરસ્વતી યોજના 2024
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-11 રૂ 10 હજારની સહાય
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12રૂ 15 હજારની સહાય
કઈ શાળાની વિદ્યાર્થિનીઓને લાભ મળશે? બધાને લાભ મળશે 
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/

નમો સરસ્વતી યોજના 2024નો હેતુ

ગુજરાત રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે.

નમો સરસ્વતી યોજના 2024

નાણામંત્રી કનુ દેસાઈએ દીકરીઓના અભ્યાસ માટે આ બે યોજનાની જાહેરાત કરવામાં આવી જેમ ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો- : નમો લક્ષ્મી યોજના 2024 , રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને માટે ખાસ યોજના

નમો સરસ્વતી યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  1. આધારકાર્ડ
  2. સરનામાનો પુરાવો
  3. આવકનો દાખલો
  4. શાળાનું પ્રમાણપત્ર
  5. બેંક પાસબુક

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Namo Saraswati Yojana 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment