SBI FD Interest Rates 2024 : જાણો SBI બેંકમાં FD પર કેટલું વ્યાજ મળે છે : જુઓ નવા વ્યાજ દર

WhatsApp Join
Telegram Join

SBI FD Interest Rates 2024 : ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI બેંકમાં હમણાં ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવીયો છે , રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં વધારાથી દેશમાં ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો થયો છે.

SBI FD Interest Rates 2024

ઘણા લોકો ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI માં પોતાના બચાવેલ પૈસા રોકવાનું વિચારી રહ્યા છે તેમને માટે ખુશી ના સમાચાર આવી ગયા છે કેમ કે હમણાં 27 ડિસેમ્બર 2023 ના રોજ વ્યાજ દર માં ફેરફાર કરવામાં આવીયો છે તો આજે આ આર્ટિકલ માં નવા ની માહિતી મેળવીશું,

આ પણ વાંચો- : નમો લક્ષ્મી યોજના 2024 , રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને માટે ખાસ યોજના

SBI બેંકમાં 1 વર્ષમાં 6.80 ટકા વ્યાજ મળશે

SBIએ હવે 1 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર ઘટાડીને 6.80 ટકા કર્યો છે. અને સિનિયર સીટીઝન ને એક વર્ષ માં 7.30 નો વ્યાજ દર નક્કી કર્યો છે SBI ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 6,975 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ ₹1,06,975ને રૂપિયા મળશે. આ જ FD તમે સળંગ પાંચ વર્ષ માટે કરો છો તો તમને કુલ ₹40,094 વ્યાજ મળશે એટલે તમને પાકતી મુદત પર કુલ ₹1,40,094 રૂપિયા મળશે.

SBI બેંકમાં 2 વર્ષમાં 7 ટકા વ્યાજ મળશે

જો તમે 2 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને બે વર્ષમાં વ્યાજ તરીકે ₹7,186 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ ₹1,07,186 ને રૂપિયા મળશે.સિનિયર સીટીઝન ને એક વર્ષ માં 7.50 નો વ્યાજ દર નક્કી કર્યો છે

SBI બેંકમાં 3 વર્ષમાં 6.75 ટકા વ્યાજ મળશે

SBIએ 3 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર માં વધારો કરીને 6.75 ટકા કર્યા છે. SBI કેલ્ક્યુલેટર મુજબ, આ સમયગાળા દરમિયાન તમને ત્રણ વર્ષની FD પર વ્યાજના રૂપમાં 22,239 રૂપિયા મળશે. આ રીતે, ત્રણ વર્ષ પછી, તમારી રકમ વધીને 122,239 રૂપિયા થઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ Disclaimer  : : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની વેબસાઈટ પરથી લીધેલ છે, રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

Leave a Comment