Sim Card : તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે, આ રીતે ચેક કરી લો ઘરે બૈઠા

WhatsApp Join
Telegram Join

Sim Card Check In Gujarati : તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે, હમણાં સાયબર ફોર્ડ ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યરે તમારા નામ પર સીમકાર્ડ કેટલા સિમ ચાલુ છે એ ખાસ ચેક કરી લેવાનું જેથી તમારા નામથી ફ્રોડ નથી કરી રહ્યોને એ સંપૂર્ણ માહિતી અહીં થી જાણો

તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે

તમારા નામે ખોટી રીતે કોઈ સિમકાર્ડ જો ચાલુ હશે તો તમે ગમે ત્યારે સાયબરફોર્ડ નો શિકાર બની શકો છો આ માટે તમારે સચેત રેહવું પડશે આજે અમે તમને તમારા નામ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે એની સંપૂર્ણ માહિતી આપીશું

આ પણ વાંચો : મહાશિવરાત્રી કઈ તારીખે છે ? જાણો શુભ મુહૂર્ત અને મહાશિવરાત્રિ મહત્વ

તમારા નામ પર કેટલા સિમકાર્ડ ચાલુ છે તે તપાસવા માટે:

  • સૌપ્રથમ તમારે https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ વેબસાઇટ ની વિઝિટ કરો
  • હવે ત્યાં તમારો મોબાઇલ નંબર નાખો અને OTP રિક્વેસ્ટ મોકલો.
  • તમને હવે તમારા નામે રજિસ્ટર થયેલા તમામ સિમકાર્ડની માહિતી આવી જશે
  • તમારી મોબાઈલ સ્ક્રીન પર જો અજાણ્યો નંબર બતાવે તો તમે એ નંબર “This is not my number” સિલેક્ટ કરીને રિપોર્ટ કરવાનો રહેશે.

Leave a Comment