Election Date 2024 : આવતીકાલે લોકસભા ચૂંટણી તારીખ જાહેર થશે , કાલે બપોરે 3 વાગે ઈલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરશે

WhatsApp Join
Telegram Join

Election Date 2024: 2024 માં આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારી તમામ પાર્ટીઓ દ્વારા શરુ કરી દેવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ એ જાહેરાત કરી છે કે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેર કરવામાં આવશે. સાથે એ પણ જાહેર કરિયુંછે કે લોકસભાની ચૂંટણી ની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરીશું.

Election Date 2024

ઈલેક્સન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આવતીકાલે શનિવારે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણી ની જાહેરાત કરવામાં આવશે એવી સત્તાવાર જાહેર કરવામાં આવ્યુ છે. લોકસભા ની ચૂંટણી 2024 સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી ની તારીખો પણ જાહેર કરવામાં આવશે. હવે આવતી કાલે કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાથી લઇને લોકસભાની ચૂંટણી ના પરિણામ તારીખ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામા આવશે.

Leave a Comment