GPSC Calendar 2024 : GPSCએ વર્ષ 2024 ની ભરતી કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આવનારી તમામ ભરતીનું લિસ્ટ

WhatsApp Join
Telegram Join

GPSC Calendar 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) એ  દ્વારા આગામી વર્ષ કે 2024 માં આવનારી તમામ ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે.મિત્રો આ આર્ટીકલ માં આપણે GPSC ભરતી કેલેન્ડર 2024 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

GPSCએ વર્ષ 2024 ની ભરતી કાર્યક્રમ જાહેર કર્યો

  • સહાયક મોટર વાહન નિરીક્ષકની 34 જગ્યાઓ માટે ભરતી કરાશે
  • બાગાયત અિધકારીની 25 જગ્યાઓ માટે ભરતી કરાશે
  • ગુજરાત નગરપાિલકા મુખ્ય અધિકારીની 164 જગ્યાઓ માટે ભરતી કરાશે
  • પશુચિકિત્સા અધિકારીની 22 જગ્યાઓ માટે ભરતી કરાશે
  • મદદનીશ ઇજનેર સિવિલની 100 જગ્યાઓ માટે ભરતી કરાશે
  • રાજય વેરા નિરીક્ષક વર્ગ-3ની 573 જગ્યાઓ માટે ભરતી કરાશે

GPSC ભરતી કેલેન્ડર 2024

વધુ માહિતી માટે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા તો આયોગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ આયોગ દ્વારા આપવામાં આવી છે.

GPSC ભરતી કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

ઉમેદવારો માટે સૂચનાઓ

  • ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) ભરતી જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક/મુખ્ય પરીક્ષાની/રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં /વહીવટી કારણોસર કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી
  • GPSC ભરતી 2024 ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે “કૉમ્પ્યુટરબેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” (CBRT) રહેશે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને GPSC Calendar 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment